Saturday, April 27, 2019

ચાણક્ય એ કહેલી આ વાતો જો તમે પણ જાણી લેશો તો જીવન માં ક્યારેય દુખી નહીં થાવ.






આપણે બધા મહાગુરુ ચાણક્ય વિષે તો જાણતા જ હશું, એ એક પ્રખર ગુરુ અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેણે શીખવેલી શિક્ષણ પ્રણાલી ને આજે ઘણી સ્કૂલો અને કોલેજો ફોલો કરે છે. ચાણક્ય ની કહેલી વાતો કઠોર જરૂર છે પણ સરળ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
તો ચાલો આપણે જાણીએ, ગુરુ ચાણક્ય એ કહેલી એ વાતો જે આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે.
1       1)  પુરુષની અંતઃકરણ શક્તિ અને સ્ત્રીની સુંદરતા,  વિશ્વની સૌથી મોટી શક્તિ છે.
2      2) દરેક મિત્રતા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ જરૂર હોય છે, તે કડવું સત્ય છે.
3)   તમારા બાળકોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રેમ કરો, છ વર્ષથી પંદર વર્ષો સુધી સખત શિસ્ત અને સંસ્કારો આપો, સોળ વર્ષ પછી તેમની સાથે મૈત્રીપૂર્ણ રહો.
તમારું બાળક તમારું શ્રેષ્ઠ મિત્ર છે. "
4)   અન્યની ભૂલોથી શીખવું, તમારા પોતાના ઉપર પ્રયોગ કરી શીખવા જતાં તમારી ઉંમર ઓછી પડશે.
5)   કોઈ વ્યક્તિ ખૂબ પ્રમાણિક હોવું જોઈએ નહીં.સીધા વૃક્ષ અને વ્યક્તિ પ્રથમ કપાય છે.
6)   સાપ જેરી ના હોય છતાં પણ એને જેરી લાગવું જોઇયે. એ ડંખ ભલે ના મારી શકે પણ ડંખ મારવાની શક્તિ નો બીજા ને અનુભવ કરવતા રેહવું જોઇયે. 
7)   કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા ત્રણ પ્રશ્નો પોતાની જાત ને પૂછો ...
હું આ શા માટે કરું છું?
આનું પરિણામ શું થશે?
શું હું સફળ થઈશ?
8)   ડરને નજીક આવવા દો, જો તે નજીક આવે, તો તેના પર હુમલો કરો. ડરથી દૂર દોડશો નહીં, એનો સામનો કરો.
9)   સુગંધ પવનની દિશા માં જ ફેલાય છે પરંતુ ભલાઈ બધી દિશાઓમાં ફેલાય છે. "
10) ભગવાન ચિત્રમાં નહીં પરંતુ ચરિત્ર માં વસે છે, માટે તમારા આત્માને એક મંદિર બનાવો.
11)  વ્યક્તિ તેના વર્તન થી મહાન બને છે જન્મથી નહીં
12) વ્યક્તિઓ જે તમારા સ્તર ઉપર અથવા નીચે છે તેમને મિત્રો બનાવશો નહીં, તેઓ તમને પીડા આપશે. સમાન સ્તરના મિત્રો સુખદાયક હોય છે.
13) જ્ઞાની  માટે પુસ્તકો અને અંધ માટે અરીસો એક સમાન ઉપયોગી છે.
    14) શિક્ષણ એ શ્રેષ્ઠ મિત્ર છે.શિક્ષિત વ્યક્તિ હંમેશા સન્માન મેળવે છે.યુવાન ની  શક્તિ અને સ્ત્રી નું સૌંદર્ય 
         શિક્ષણની શક્તિ આગળ બંને નબળા છે


તમે અમારો આ લેખ GUJJUBAKA ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ GUJJUBAKA લાઈક કરો.

No comments:

Post a Comment